$-10^{\circ}C$ તાપમાને રહેલા એક ગ્રામ બરફનું $100^{\circ}C$ તાપમાને રહેલી વરાળમાં રૂપાંતર કરવા માટે કરવું પડતું કાર્ય ....... $J$ છે.

  • A
    $3045$
  • B
    $6056$
  • C
    $721$
  • D
    $616$

Explore More

Similar Questions

$-10^{\circ} C$ પરના $1 \, g$ બરફને $100^{\circ} C$ પરની વરાળમાં રૂપાંતરિત કરવા માટે કરવામાં આવેલ કાર્ય .......... $kJ$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ ટ્રિપલ પોઈન્ટ કર્વમાં,વક્રો $AO$,$BO$ અને $CO$ શું દર્શાવે છે?

જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું પરિણામી તાપમાન ........ $^{\circ}C$ હશે.

દબાણ-તાપમાન ફેઝ ડાયાગ્રામ પરનું તે બિંદુ જ્યાં ત્રણેય અવસ્થાઓ (ઘન,પ્રવાહી અને વાયુ) એકસાથે અસ્તિત્વ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે?

$0^{\circ} C$ પરના $1 \ kg$ બરફને $100^{\circ} C$ પરની વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo