વર્તુળાકાર પ્રવાહધારિત લૂપની અક્ષ પર, કેન્દ્રથી તેની ત્રિજ્યા જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો.

  • A
    $B = \frac{\mu_0 I}{2R}$
  • B
    $B = \frac{\mu_0 I}{2\sqrt{2}R}$
  • C
    $B = \frac{\mu_0 I}{2^{3/2}R}$
  • D
    $B = \frac{\mu_0 I}{4\sqrt{2}R}$

Explore More

Similar Questions

$1 \ m$ બાજુવાળા ચોરસ લૂપમાં $5 \ A$ નો પ્રવાહ વહે છે જે હવામાં મૂકવામાં આવેલ છે. લૂપના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $X \sqrt{2} \times 10^{-7} \ T$ છે. $X$ નું મૂલ્ય . . . . . . છે.

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય અને એક જ સમતલમાં રહેલા વર્તુળાકાર લૂપમાં અનુક્રમે $i_1$ અને $i_2$ પ્રવાહ વિરુદ્ધ દિશામાં (એક ઘડિયાળના કાંટાની દિશામાં અને બીજો વિરુદ્ધ દિશામાં) વહે છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ એ માત્ર $i_1$ ને કારણે મળતા ચુંબકીય પ્રેરણ કરતા અડધું છે. જો $r_2 = 2r_1$ હોય,તો $i_2/i_1$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

એક ઇલેક્ટ્રોન $v$ જેટલી સમાન ઝડપ સાથે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તે વર્તુળના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વર્તુળની ત્રિજ્યા કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

સમાન લંબાઈના બે સમાંતર તાર એકબીજાથી $3 \,m$ ના અંતરે આવેલા છે. પ્રથમ અને બીજા તારમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે $3 \,A$ અને $4.5 \,A$ છે,જે વિરુદ્ધ દિશામાં છે. બંને તારના મધ્યબિંદુ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_{0} =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી)

$1 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે,જેમાં $10 \ A$ નો પ્રવાહ વહે છે? (જવાબ $.... \mu T$ માં આપો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo