વર્ગ સાયક્લોસ્ટોમેટા (Cyclostomata) પર ટૂંકી નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ સાયક્લોસ્ટોમેટા વર્ગના તમામ જીવંત સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવી તરીકે રહે છે.
$\rightarrow$ તેઓનું શરીર લાંબું હોય છે અને શ્વસન માટે $6-15$ જોડ ઝાલરફાટ ધરાવે છે.
$\rightarrow$ સાયક્લોસ્ટોમ્સનું મુખ ચૂષક પ્રકારનું અને ગોળાકાર હોય છે,જેમાં જડબાં હોતા નથી.
$\rightarrow$ તેમનું શરીર ભીંગડા અને યુગ્મિત મીનપક્ષો વિહીન હોય છે.
$\rightarrow$ મસ્તક અને કરોડસ્તંભ કાસ્થિમય હોય છે.
$\rightarrow$ રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું હોય છે.
$\rightarrow$ સાયક્લોસ્ટોમ્સ દરિયાઈ છે પરંતુ પ્રજનન (spawning) માટે મીઠા પાણીમાં સ્થળાંતર કરે છે.
$\rightarrow$ પ્રજનન કર્યાના થોડા દિવસોમાં જ તેઓ મૃત્યુ પામે છે.
$\rightarrow$ તેમના ડિંભ (larvae) કાયાંતરણ પામ્યા પછી સમુદ્રમાં પાછા ફરે છે.
$\rightarrow$ ઉદાહરણો: પેટ્રોમાયઝોન (લેમ્પ્રે) અને મિક્સિન (હેગફિશ).

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

વર્ગ $Cyclostomata$ (ચક્રમુખા) ના લક્ષણો લખો.

નીચેનામાંથી કયું દરિયાઈ પ્રાણી પ્રજનન માટે મીઠા પાણીમાં સ્થળાંતર કરે છે?

વર્ગ $Cyclostomata$ ના તમામ જીવંત સભ્યો કેવા હોય છે?

કયા વર્ગના પ્રાણીઓના ડિંભો રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo