નીચે આપેલા ત્રિકોણોમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો:
$(1) \Delta ABC \text{ માં, } \angle A = 50^{\circ} \text{ અને } \angle B = 60^{\circ}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $\Delta ABC$ માં,ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $180^{\circ}$ થાય છે.
તેથી,$\angle C = 180^{\circ} - (50^{\circ} + 60^{\circ}) = 180^{\circ} - 110^{\circ} = 70^{\circ}$.
આપણે જાણીએ છીએ કે નાના ખૂણાની સામેની બાજુ નાની હોય છે અને મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે.
ખૂણાઓનો ચડતો ક્રમ $\angle A < \angle B < \angle C$ $(50^{\circ} < 60^{\circ} < 70^{\circ})$ છે.
તેથી,બાજુઓનો ચડતો ક્રમ $BC < AC < AB$ છે.

Explore More

Similar Questions

જો $\Delta XYZ$ માં,$\angle Y > \angle X > \angle Z$ હોય,તો ત્રિકોણની સૌથી નાની બાજુ શોધો.

$8\,cm, 7\,cm$ અને $4\,cm$ બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ બનાવવો શક્ય છે? તમારા જવાબ માટે કારણ આપો.

$\Delta ABC$ માં, $\angle B = \angle C$, $AB = 5 \text{ cm}$ અને $BC = 8 \text{ cm}$ હોય, તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો. ($\text{ cm}$ માં)

સાબિત કરો કે ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો સરવાળો તે ત્રીજી બાજુ પરના મધ્યગાના બમણા કરતા વધારે હોય છે.

$\angle ACD$ એ $\Delta ABC$ નો બહિષ્કોણ છે. જો $\angle A = 50^{\circ}$ અને $\angle B = 65^{\circ}$ હોય,તો $\angle ACD = \dots$ ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo