$NH_4OH$ માટે $K_b$ નું મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. $0.1 \ M \ NH_4OH$ ની $[OH^-]$ સાંદ્રતા કેટલી થાય?

  • A
    $5.0 \times 10^{-2}$
  • B
    $4.20 \times 10^{-3}$
  • C
    $1.34 \times 10^{-3}$
  • D
    $1.8 \times 10^{-6}$

Explore More

Similar Questions

$\alpha = 1\%$ અને $K_a = 1.8 \times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1 \ L$ દ્રાવણમાં તેનો જથ્થો ............. $g$ થશે.

$0.01 \ M \ HA$ દ્રાવણનું ટકાવારી આયનીકરણ $(\alpha)$ કેટલું છે? $......\%$ $(K_a = 10^{-6})$

$HClO$ એક નિર્બળ એસિડ છે. $HClO$ ના $0.1 \ M$ દ્રાવણમાં ${H^+}$ આયનોની સાંદ્રતા $(K_a = 5 \times 10^{-8})$ કેટલી થશે?

$0.01 \, M$ એસિટિક એસિડનું દ્રાવણ $1 \%$ આયનીકૃત છે,તો આ એસિટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

એક નિર્બળ મોનોબેઝિક એસિડનો વિયોજન અચળાંક $2.7 \times 10^{-5}$ છે. જો એસિડના વિયોજનની માત્રા $3 \times 10^{-2}$ હોય,તો એસિડની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo