$25 \, ^oC$ તાપમાને $2 \, mol$ ઝિંકને $HCl$ માં ઓગાળવામાં આવે છે. ખુલ્લા પાત્રમાં થયેલ કાર્ય કેટલું હશે?

  • A
    $-2.477 \, kJ$
  • B
    $-4.955 \, kJ$
  • C
    $0.0489 \, kJ$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $PCl_5 \to PCl_3 + Cl_2$ માટે,$\Delta H = 75 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = 120 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) થશે? ($K$ માં)

$298 \ K$ તાપમાને પ્રક્રિયાની પ્રકૃતિ શું હશે,જો રાસાયણિક પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર અનુક્રમે $7.4 \ cal \ K^{-1}$ અને $-2.5 \times 10^3 \ cal$ હોય?

$1 \ mole$ વાયુને $300 \ K$ તાપમાને સમતાપી અને પ્રતિવર્તી રીતે $x \ bar$ પ્રારંભિક દબાણથી $2x \ bar$ અંતિમ દબાણ સુધી સંકોચવામાં આવે ત્યારે થતું કાર્ય ગણો $[R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}]$. ($kJ$ માં)

આપેલ પ્રક્રિયા માટે: $H_{2(g)} + S_{(s)} \to H_2S_{(g)}$; $\Delta H_r = 100\, kJ/mol$ અને $\Delta S_r = 400\, J/mol\cdot K$. જે તાપમાને ઉપરની પ્રક્રિયા પ્રતિવર્તી રીતે થાય છે તે તાપમાન (ધારો કે $\Delta H_r$ અને $\Delta S_r$ તાપમાનથી સ્વતંત્ર છે) ..... $K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo