$80 \, ^oC$ તાપમાન ધરાવતા $0.1 \, m^3$ પાણીને $60 \, ^oC$ તાપમાન ધરાવતા $0.3 \, m^3$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^oC$ થશે.

  • A
    $65$
  • B
    $70$
  • C
    $60$
  • D
    $75$

Explore More

Similar Questions

$-20\,^oC$ તાપમાન ધરાવતા $2\,kg$ બરફના ટુકડાને $15\,^oC$ તાપમાન ધરાવતા $3\,kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. ઉષ્માનો વ્યય અને પાત્રની ઉષ્માધારિતાને અવગણતા,અંતિમ સ્થિતિ શું હશે?

Difficult
View Solution

$25^{\circ}C$ તાપમાન ધરાવતા $300 \, g$ પાણીને $0^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \, g$ બરફમાં ઉમેરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^{\circ}C$ હશે.

$2m$ દળ અને $C$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પ્રવાહીને $4T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. $m$ દળ અને $2C$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બીજા પ્રવાહીને $T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. જો આ બંને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું પરિણામી તાપમાન કેટલું હશે?

$50 \,g$ દળનો એલ્યુમિનિયમનો ટુકડો જે શરૂઆતમાં $300^{\circ} C$ તાપમાને છે,તેને $30^{\circ} C$ તાપમાન ધરાવતા $1 \,kg$ પાણીમાં ઝડપથી ડુબાડીને બહાર કાઢવામાં આવે છે. જો પાણીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ એલ્યુમિનિયમના ટુકડાનું તાપમાન $160^{\circ} C$ માલૂમ પડે,તો પાણીનું તાપમાન ............ $^{\circ} C$ હશે. એલ્યુમિનિયમ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા અનુક્રમે $900 \,J \,kg^{-1} K^{-1}$ અને $4200 \,J \,kg^{-1} K^{-1}$ છે.

$0.2\,kg$ દળના લોખંડના ગોળાને $100\,^{\circ}C$ સુધી ગરમ કરીને $0\,^{\circ}C$ તાપમાને રહેલા બરફના બ્લોકમાં મૂકવામાં આવે છે. જો $25\,g$ બરફ પીગળે અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $80\,cal/g$ હોય,તો લોખંડની વિશિષ્ટ ઉષ્મા $cal/g\,^{\circ}C$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo