$50 \, g$ તાંબાને ગરમ કરીને તેનું તાપમાન $10 \, ^\circ C$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10 \, g$ પાણીને આપવામાં આવે,તો તેના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે. (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \, J \, kg^{-1} \, ^\circ C^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \, J \, kg^{-1} \, ^\circ C^{-1}$)

  • A
    $5$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

નીચેનામાંથી કયું પ્લેન્કટોન અને લિટોરલ વનસ્પતિઓની ગીચ વસ્તીને ટેકો આપે છે?

$2x = y^2 - 1$ અને $x = 0$ વક્રો દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

$2\, kg$ દળ ધરાવતા કણ માટે પાવર સમય સાથે $P = \frac{3t^2}{2} \, W$ મુજબ બદલાય છે. અહીં $t$ એ $seconds$ માં છે. જો $t = 0$ સમયે કણનો વેગ $v = 0$ હોય,તો $t = 2\, s$ સમયે કણનો વેગ ........... $m/s$ હશે.

હવામાં પ્લેટો ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $9 \, pF$ છે. તેની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. હવે પ્લેટો વચ્ચેની જગ્યા બે ડાયલેક્ટ્રિક્સથી ભરવામાં આવે છે. એક ડાયલેક્ટ્રિકનો ડાયલેક્ટ્રિક અચળાંક $K_1 = 3$ અને જાડાઈ $d/3$ છે,જ્યારે બીજાનો ડાયલેક્ટ્રિક અચળાંક $K_2 = 6$ અને જાડાઈ $2d/3$ છે. કેપેસિટરનું નવું કેપેસિટન્સ .... $pF$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo