નીચેનો સ્કેચ પ્રકાશના એક ચોક્કસ તરંગનો નિર્દેશ કરે છે. આ તરંગ દ્વારા દર્શાવાતા પ્રકાશનો રંગ કેવો હશે?

  • A
    રાતો
  • B
    વાદળી
  • C
    કાળો
  • D
    પીળો

Explore More

Similar Questions

દ્રશ્યમાન વર્ણપટમાં કયો રંગ લઘુતમ ઊર્જા ધરાવે છે? તેની ઊર્જા,તરંગલંબાઈ અને આવૃત્તિ જણાવો.

$5800 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગસંખ્યા $x \times 10 \ cm^{-1}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . . . છે.

$6630 \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. ફોટોન દ્વારા આપવામાં આવેલ વેગમાન કેટલું હશે?

બે વિકિરણો જેની ઉર્જા $E_1$ અને $E_2$ અનુક્રમે $15 \ eV$ અને $45 \ eV$ છે,તો $\lambda_1$ અને $\lambda_2$ વચ્ચેનો સંબંધ શું હશે?

$\alpha$-કિરણો પાસે શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo