આર્હેનિયસ સમીકરણમાં પૂર્વઘાતાંક અવયવ ... દર્શાવે છે.

  • A
    અથડામણની આવૃત્તિ અને તેની દિશા
  • B
    આપાત પ્રકાશની આવૃત્તિ
  • C
    પ્રક્રિયાનું ઓપ્ટિમમ તાપમાન
  • D
    ઉપરોક્ત એકપણ નહીં

Explore More

Similar Questions

એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા (activation energy) શોધો,જેનું તાપમાન $298 \ K$ થી વધારીને $308 \ K$ કરતા તેનો વેગ બમણો થાય છે. તે ........... $kJ \ mol^{-1}$ છે.

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણો,જેનો વેગ અચળાંક તાપમાન $300 \ K$ થી વધારીને $600 \ K$ કરવાથી બમણો થાય છે.

એક પ્રાથમિક રાસાયણિક પ્રક્રિયા માટે, આર્હેનિયસ આલેખ નીચે મુજબ છે. જો સક્રિયકરણ ઉર્જા $6.64 \ kJ \ mol^{-1}$ હોય અને $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય, તો જે તાપમાને વેગ અચળાંક $e^2 \ min^{-1}$ થાય તે તાપમાન શોધો. ($K$ માં)

પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થાય છે? વેગ અચળાંક પર તાપમાનની આ અસરને જથ્થાત્મક રીતે કેવી રીતે દર્શાવી શકાય?

$N_{2}O_{5}$ ના વિઘટન માટે વિવિધ તાપમાને વેગ અચળાંક નીચે મુજબ છે:
$T / ^{\circ}C$$0$$20$$40$$60$$80$
$10^{5} \times k / s^{-1}$$0.0787$$1.70$$25.7$$178$$2140$

$\ln k$ અને $1 / T$ વચ્ચે આલેખ દોરો અને $A$ તથા $E_{a}$ ના મૂલ્યોની ગણતરી કરો. $30^{\circ}C$ અને $50^{\circ}C$ પર વેગ અચળાંકનું અનુમાન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo