$Na_3[Co(ONO)_6]$ નું $IUPAC$ નામ ..... થશે.

  • A
    સોડિયમ કોબાલ્ટનાઇટ્રાઇટ
  • B
    સોડિયમ હેક્ષાનાઇટ્રીટો-$O$-કોબાલ્ટેટ $(III)$
  • C
    સોડિયમ હેક્ષાનાઇટ્રોકોબાલ્ટ $(III)$
  • D
    સોડિયમ હેક્ષાનાઇટ્રીટો-$O$-કોબાલ્ટેટ $(II)$

Explore More

Similar Questions

$[Pt(C_2H_4)Cl_4]^-$ માં $Pt$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ $[Cr(NH_3)_3(H_2O)_2Cl]Cl_2$ નું $IUPAC$ નામ શું છે?

એક સંકીર્ણ જેનું $IUPAC$ નામ યોગ્ય રીતે લખાયેલ નથી તે છે:
સંકીર્ણ $ - $ નામ

$[Ni(NH_3)_4]SO_4$ માં $Ni$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે કેટલા હશે?

$[Co(NH_3)_5 ONO]^{2+}$ આયનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo