$bcc$ રચના મુજબ સ્ફટિકીકરણ પામતા $10 \, g$ $CsCl$ માં રહેલા એકમકોષની સંખ્યા જણાવો. $(CsCl = 168.5 \, amu)$

  • A
    $1.69 \times 10^{21}$
  • B
    $1.69 \times 10^{22}$
  • C
    $1.5 \times 10^{22}$
  • D
    $3.38 \times 10^{22}$

Explore More

Similar Questions

$bcc$ રચનામાં સ્ફટિકીકરણ પામતા તત્ત્વના સ્ફટિકની એકમકોષની ધારીની લંબાઈ $400 \, pm$ હોય, તો સ્ફટિકની ઘનતા ............ $\text{g/cm}^3$ થશે. (પરમાણ્વીય ભાર $= 100 \, \text{g/mol}$)

લિથિયમ $bcc$ બંધારણ ધરાવે છે. તેની ઘનતા $530 \ kg \ m^{-3}$ છે અને તેનું પરમાણ્વીય દળ $6.94 \ g \ mol^{-1}$ છે. લિથિયમ ધાતુના એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં ગણો $(N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})$.

$bcc$ બંધારણ ધરાવતા એક તત્વ (પરમાણ્વીય દળ $= 100 \ g/mol$) ના એકમ કોષની ધારની લંબાઈ $400 \ pm$ છે. તો તે તત્વની ઘનતા ................. $g/cm^3$ છે.

એક સાદા ઘન એકમ કોષનું કદ $x \times 10^{-23} \ cm^3$ છે. જો તેમાં એક કણ દ્વારા રોકાયેલ કદ $2.1 \times 10^{-23} \ cm^3$ હોય,તો $x$ નું મૂલ્ય ગણો.

$Xe$ સ્ફટિક $FCC$ બંધારણ ધરાવે છે. તેના એકમ કોષની ધારીની લંબાઈ $620 \, pm$ છે. $Xe$ ની ત્રિજ્યા $=$ ...... $pm$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo