ધાતુ $M$ નું ઇલેક્ટ્રોન બંધારણ $1s^2 \, 2s^2 \, 2p^6 \, 3s^1$ છે,તો તેના ઓક્સાઇડનું સૂત્ર શું થશે?

  • A
    $MO$
  • B
    $M_2O$
  • C
    $M_2O_3$
  • D
    $MO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જૈવિક ખાતર (biofertilizer) નથી?

જો $\tanh ^{-1} x = a \log \left(\frac{1+x}{1-x}\right)$,$|x| < 1$ હોય,તો $a$ ની કિંમત શોધો.

જો વર્તુળ $x^2+y^2+6x-2y+k=0$ એ વર્તુળ $x^2+y^2+2x-6y-15=0$ ના પરિઘને દુભાગતું હોય,તો $k$ ની કિંમત શોધો:

બે સ્ત્રોતો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તરંગોના સ્થાનાંતરના સમીકરણો $y_1 = 5 \sin(400 \pi t)$ અને $y_2 = 8 \sin(408 \pi t)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. જો તરંગો એકસાથે ઉત્પન્ન થાય, તો પ્રતિ મિનિટ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કયું સંયોજન $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo