સાબુ સફાઈકર્તા તરીકેનો ગુણ ધરાવે છે કારણ કે ...

  • A
    સાબુના અણુની અધ્રુવીય પૂંછડી ગ્રીઝમાં દ્રાવ્ય થાય છે.
  • B
    તેલ અને ગ્રીઝ મિસેલના હાઇડ્રોફોબિક કેન્દ્રમાં દ્રાવ્ય થાય છે.
  • C
    હાઇડ્રોફિલિક શીર્ષ ગ્રીઝમાં દ્રાવ્ય થાય છે.
  • D
    ગ્રીઝ સાબુના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે.

Explore More

Similar Questions

પેપ્ટાઈઝેશન (Peptization) એટલે શું?

કલિલમય દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનું મૂલ્ય એ સાચા દ્રાવણની સાપેક્ષમાં ....... હોય છે.

મિશેલ એ.......

ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ એ ધન વીજભારિત કલિલ છે. $NO_3^-$,$SO_4^{2-}$ અને $PO_4^{3-}$ આયનોની સ્કંદન શક્તિનો ક્રમ કયો હશે?

રુધિરમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo