નીચેના પૈકી કયો બાયોપોલિમર નથી?

  • A
    બ્યુટાઇલ રબર
  • B
    ન્યુક્લિક એસિડ
  • C
    પોલિસેક્કેરાઇડ
  • D
    પ્રોટીન

Explore More

Similar Questions

સેકેરિક એસિડમાં હાઈડ્રોક્સિલ $(-OH)$ સમૂહોની કુલ સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયાઓમાં ખૂટતી વિગત આપો:
$C_{12}H_{22}O_{11}$ $\xrightarrow{A = (?)} C_6H_{12}O_6$ $\xrightarrow{B = (?)} 2C_2H_5OH + 2CO_2$

ગ્લાયકોસિડિક લિંકેજ (glycosidic linkage) શબ્દ દ્વારા તમે શું સમજો છો?

$\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝના સંતુલન મિશ્રણનું વિશિષ્ટ ભ્રમણ ......... $^o$ છે.

$DNA$ માં હાજર શર્કરા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo