$y = 2 \sin \left( \frac{\pi t}{2} + \phi \right) \, (cm)$ સમીકરણ દ્વારા દર્શાવેલ $S.H.M.$ કરતા કણનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{\pi}{2} \, cm/s^2$
  • B
    $\frac{\pi^2}{2} \, cm/s^2$
  • C
    $\frac{\pi^2}{4} \, cm/s^2$
  • D
    $\frac{\pi}{4} \, cm/s^2$

Explore More

Similar Questions

$SHM$ કરતા એક કણનો કંપવિસ્તાર $2 \, cm$ છે અને અંતિમ સ્થાન પર કણ પર લાગતું બળ $4 \, N$ છે,તો મધ્યમાન સ્થાન અને અંતિમ સ્થાનની વચ્ચેના મધ્યબિંદુ પર લાગતું બળ કેટલું હશે?

સરળ આવર્ત ગતિ $(S.H.M.)$ કરતા કણ માટે સ્થાનાંતર-સમયનો આલેખ દર્શાવેલ છે. તે કણ માટે બળ-સમયનો આલેખ નીચેનામાંથી કયો યોગ્ય રીતે દર્શાવે છે?

એક પદાર્થ $0.05 \, m$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કોઈ એક ક્ષણે,તેનું સ્થાનાંતર $0.01 \, m$ અને પ્રવેગ $1.0 \, m/s^2$ છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $x=5 \sin (3 t+3)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. કણનો મહત્તમ પ્રવેગ કેટલો હશે ($cm \ s^{-2}$ માં)?

એક કણ $0.02 \ m$ ના કંપનવિસ્તાર અને $50 \ Hz$ ની આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo