$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.54$,$P(B)=0.69$ અને $P(A \cap B)=0.35$ થાય. $P(A' \cap B')$ શોધો.

  • A
    $0.12$
  • B
    $0.22$
  • C
    $0.32$
  • D
    $0.42$

Explore More

Similar Questions

ત્રણ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાઓ $\frac{2}{3}$,$\frac{1}{4}$ અને $\frac{1}{6}$ છે. આ વિધાન:

પત્તાના ઢગલામાંથી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. આ પત્તુ લાલ રંગનું અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે?

$23$ વ્યક્તિઓની એક પાર્ટી ગોળ ટેબલ પર બેસે છે. બે ચોક્કસ વ્યક્તિઓ સાથે ન બેસે તેની વિરુદ્ધની સંભાવના (odds against) કેટલી છે?

ધારો કે $A, B,$ અને $C$ એવી ઘટનાઓ છે કે જેથી $P(A) = P(B) = P(C) = \frac{1}{4}, P(AB) = P(CB) = 0,$ અને $P(AC) = \frac{1}{8}.$ તો $P(A \cup B) = \dots$

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) + P(A \cap B) = \frac{7}{8}$ અને $P(A) = 2P(B)$ હોય,તો $P(A) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo