મધ્યકાષ્ઠ (Heartwood) અને રસકાષ્ઠ (Sapwood) વચ્ચેનો તફાવત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મધ્યકાષ્ઠ: જુના વૃક્ષોમાં,દ્વિતીયક જલવાહકનો મોટાભાગનો વિસ્તાર પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં ટેનિન,રાળ,તેલ,ગુંદર,સુગંધીદાર પદાર્થો અને આવશ્યક તેલ જેવા કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે. આ પદાર્થો લાકડાને સખત,ટકાઉ અને સૂક્ષ્મ જીવાણુઓ કે કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક બનાવે છે. આ પ્રદેશ વધુ પ્રમાણમાં લિગ્નીનયુક્ત દીવાલો સાથેના મૃત ઘટકો ધરાવે છે,જેને મધ્યકાષ્ઠ કહે છે. મધ્યકાષ્ઠ પાણીનું વહન કરતું નથી,પરંતુ તે પ્રકાંડને યાંત્રિક આધાર આપે છે.
રસકાષ્ઠ: દ્વિતીયક જલવાહકનો પરિઘવર્તી પ્રદેશ આછા રંગનો હોય છે,જેને રસકાષ્ઠ કહે છે. તે મૂળથી પર્ણ સુધી પાણી અને ખનીજ દ્રવ્યોના વહનમાં સક્રિય ભાગ લે છે.

Explore More

Similar Questions

જો $f: R \rightarrow R$ એ $x \in R$ માટે $f(x)=[2x]-2[x]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે,તો $f$ નો વિસ્તાર શું છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. હેલોફિલ્સ $i$. ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા
$B$. થર્મોએસિડોફિલ્સ $ii$. અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
$C$. સ્પાયરોકિટ્સ $iii$. મિથેનના ઉત્પાદન માટે જવાબદાર
$D$. ફર્મીક્યૂટ્સ $iv$. એસિડિક અને ઊંચા તાપમાને પણ જીવંત
$v$. ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા

જ્યારે $6000 \, \mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટની પહોળાઈ $12 \times 10^{-5} \, cm$ હોય,ત્યારે ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ કેટલી થશે? ($rad$ માં)

$P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ છે. જો $R$ એવું બિંદુ હોય કે જેથી $\overrightarrow{PR}=5 \overrightarrow{PQ}$ થાય, તો $R$ નો સ્થાન સદિશ શોધો.

જો $(2,3,-3)$ એ ગોલક $x^2+y^2+z^2-6x-12y-2z+20=0$ ના વ્યાસનું એક અંત્યબિંદુ હોય, તો વ્યાસનું બીજું અંત્યબિંદુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo