$|\vec{A} + \vec{B}|$ અને $|\vec{A} - \vec{B}|$ ના મૂલ્યો ક્યારે સમાન થાય?

  • A
    જ્યારે $\vec{A}$ અને $\vec{B}$ સમાંતર હોય.
  • B
    જ્યારે $\vec{A}$ અને $\vec{B}$ પરસ્પર લંબ હોય.
  • C
    જ્યારે $\vec{A}$ અને $\vec{B}$ પ્રતિ-સમાંતર હોય.
  • D
    જ્યારે $\vec{A}$ નું મૂલ્ય શૂન્ય હોય.

Explore More

Similar Questions

બે બળ સદિશો છે,એક $5\, N$ અને બીજો $12\, N$ છે. અનુક્રમે $17\, N$,$7\, N$ અને $13\, N$ નું પરિણામી સદિશ મેળવવા માટે આ બે સદિશોને કયા ખૂણે ઉમેરવા જોઈએ?

ધારો કે $\overrightarrow C = \overrightarrow A + \overrightarrow B$. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ $|\overrightarrow C| < |\overrightarrow A|$ અને $|\overrightarrow C| < |\overrightarrow B|$ હોવું શક્ય છે.
$(B)$ $|\overrightarrow C|$ હંમેશા $|\overrightarrow A|$ કરતા મોટું હોય છે.
$(C)$ $|\overrightarrow C|$ એ $|\overrightarrow A| + |\overrightarrow B|$ જેટલું હોઈ શકે છે.
$(D)$ $|\overrightarrow C|$ ક્યારેય $|\overrightarrow A| + |\overrightarrow B|$ જેટલું હોતું નથી.

આકૃતિમાં દર્શાવેલ ચાર ગોઠવણીઓમાંથી કઈ ગોઠવણી બે બળો $\overrightarrow {{F_1}} $ અને $\overrightarrow {{F_2}} $ ના સદિશ સરવાળા દ્વારા ત્રીજું બળ $\overrightarrow {{F_3}} $ મેળવવાની સાચી રીત દર્શાવે છે?

સદિશ સરવાળાના બે ગુણધર્મો લખો.

$10 \ N$ અને $6 \ N$ ના બે બળોના સદિશ સરવાળાનું મૂલ્ય ......... $N$ હોઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo