જે ભૌતિક રાશિનો એકમ $W/m^2$ હોય તેનું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $M^1 L^0 T^{-3}$
  • B
    $M^1 L^2 T^{-3}$
  • C
    $M^1 L^0 T^{-2}$
  • D
    $M^0 L^1 T^{-3}$

Explore More

Similar Questions

ધારો કે ફૂટબોલ પર લાગતું ડ્રેગ બળ માત્ર હવાની ઘનતા,બોલનો વેગ અને બોલના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. સમાન ઘનતા ધરાવતા પરંતુ અલગ-અલગ કદના બોલને હવાના સ્તંભમાં મુક્ત કરવામાં આવે છે. $250 \,g$ અને $125 \,g$ દળ ધરાવતા બોલ દ્વારા પ્રાપ્ત કરાયેલ ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કયું સમીકરણ પરિમાણીય વિશ્લેષણના આધારે તારવી શકાય છે? (બધા સંકેતો તેમના સામાન્ય અર્થ ધરાવે છે)

બે એકમ પદ્ધતિઓ $1$ અને $2$ માં વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $v_{2} = \frac{n}{m^{2}} v_{1}$ અને $a_{2} = \frac{a_{1}}{mn}$ તરીકે સંબંધિત છે. અહીં $m$ અને $n$ અચળાંકો છે. તો બે પદ્ધતિઓમાં અંતર $(L)$ અને સમય $(T)$ માટેના સંબંધો કયા છે?

કોઈપણ તંત્રની એન્ટ્રોપી $S = \alpha^{2} \beta \ln \left[\frac{\mu k R}{J \beta^{2}} + 3\right]$ દ્વારા આપવામાં આવે છે.
જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. $\mu, J, k$ અને $R$ અનુક્રમે મોલની સંખ્યા,ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક,બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [$S = \frac{dQ}{T}$ લો].
નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો:

વેન્ડર વાલ્સના સમીકરણ $\left[ P + \frac{a}{V^2} \right] (V - b) = RT$ માં,$a$ ના પરિમાણો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo