આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટે $Z$ નું મૂલ્ય શું હોય છે?

  • A
    આદર્શ વાયુ માટે $Z = 1$,વાસ્તવિક વાયુ માટે $Z \neq 1$
  • B
    આદર્શ વાયુ માટે $Z = 0$,વાસ્તવિક વાયુ માટે $Z = 1$
  • C
    વાસ્તવિક વાયુ માટે $Z = 1$,આદર્શ વાયુ માટે $Z \neq 1$
  • D
    આદર્શ વાયુ માટે $Z = 0$,વાસ્તવિક વાયુ માટે $Z \neq 0$

Explore More

Similar Questions

કોઈપણ વાયુ આદર્શ વાયુ વર્તણૂકથી મહત્તમ વિચલન ક્યારે દર્શાવે છે?

$HCl$ વાયુ માટે વાન્ડર વાલ્સ અચળાંકો $a = 3.6 \ atm \ L^2 \ mol^{-2}$ અને $b = 40 \ mL \ mol^{-1}$ છે. વાયુનું ક્રાંતિક તાપમાન : ............. $K$ છે [ $R = 0.08 \ atm \ L \ K^{-1} \ mol^{-1}$ ]

આપેલ સંકોચનીયતા અવયવ $Z$ વિરુદ્ધ દબાણ $P$ ના આલેખના આધારે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

Difficult
View Solution

$273 \, K$ તાપમાને $22.4 \, L$ ના પાત્રમાં $1 \, mol$ વાયુ ધરાવતા પાત્ર માટે સાચો વિકલ્પ કયો છે?

સંકોચનીયતા અવયવ $(Z)$ એટલે શું? $(i)$ વિચલન અવયવ $(Z = 1)$,$(ii)$ $Z > 1$,$(iii)$ $Z < 1$,$(iv)$ વિચલન આલેખ અને $(v)$ મોલર કદ અને $Z$ વચ્ચેનો સંબંધ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo