પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ $.....ii....$ દરમિયાન ઘાયલ $.....i....$ ની સારવારમાં કરવામાં આવ્યો હતો.

  • A
    $i -$ અમેરિકન સૈનિકો,$ii -$ પ્રથમ વિશ્વયુદ્ધ
  • B
    $i -$ અમેરિકન સૈનિકો,$ii -$ દ્વિતીય વિશ્વયુદ્ધ
  • C
    $i -$ રશિયન સૈનિકો,$ii -$ તૃતીય વિશ્વયુદ્ધ
  • D
    $i -$ બ્રિટિશ સૈનિકો,$ii -$ દ્વિતીય વિશ્વયુદ્ધ

Explore More

Similar Questions

લેક્ટિક એસિડ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

મકાઈના સ્ટાર્ચને હાઈ ફ્રુક્ટોઝ સીરપમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કયા ઉત્સેચકોનો ઉપયોગ થાય છે?

મોનોસ્કસ પુરપુરીઅન્સ $(Monascus purpureus)$ એ યીસ્ટ છે જેનો ઉપયોગ વ્યાવસાયિક રીતે ........ ના ઉત્પાદનમાં થાય છે.

આલ્કોહોલનું કેટલું પ્રમાણ યીસ્ટ માટે વિષાક્ત બને છે અને તેના મૃત્યુનું કારણ બને છે?

નીચેનામાંથી કોને રુધિર-કોલેસ્ટેરોલ ઘટાડનાર ઘટક તરીકે વ્યાપારી ધોરણે ઉપયોગમાં લેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo