$P$ એ $\odot (O, 9)$ ની બહારના ભાગમાં છે. $P$ માંથી દોરેલો સ્પર્શક વર્તુળને $T$ બિંદુએ સ્પર્શે છે. જો $PT = 40$ હોય,તો $OP = \ldots$

  • A
    $48$
  • B
    $56$
  • C
    $41$
  • D
    $14$

Explore More

Similar Questions

જો $d_{1}$ અને $d_{2}$ $(d_{2} > d_{1})$ બે સમકેન્દ્રી વર્તુળોના વ્યાસ હોય અને $c$ એ મોટા વર્તુળની જીવાની લંબાઈ હોય જે નાના વર્તુળને સ્પર્શે છે,તો સાબિત કરો કે $d_{2}^{2} = c^{2} + d_{1}^{2}$.

નીચેનામાંથી કયો સમૂહ ભાગ $I$ ના ડેટાને ભાગ $II$ ના ડેટા સાથે યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ $\Delta ABC$ માં,$AB=3, BC=4, AC=5$ $a.$ અંતઃત્રિજ્યા $= 1$
$2.$ $\Delta PQR$ માં,$PQ=5, QR=12, PR=13$ $b.$ અંતઃત્રિજ્યા $= 2$
$3.$ $\Delta XYZ$ માં,$XY=8, YZ=15, XZ=17$ $c.$ અંતઃત્રિજ્યા $= 3$
$4.$ $\Delta MNP$ માં,$MN=20, NP=21, MP=29$ $d.$ અંતઃત્રિજ્યા $= 6$

Difficult
View Solution

વર્તુળ $\odot(P, r)$ નો સ્પર્શક $\stackrel{\leftrightarrow}{AB}$ એ વર્તુળને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $P$ માંથી $AB$ પર લંબ દોરવામાં આવે,તો લંબપાદ .... છે.

$41$ અને $40$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી વર્તુળો આપેલા છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જીવાની લંબાઈ શોધો.

બિંદુ $P$ એ કેન્દ્ર $O$ વાળા વર્તુળની બહારના ભાગમાં આવેલું છે. $OP = 34$ અને $P$ માંથી પસાર થતો સ્પર્શક વર્તુળને $Q$ બિંદુએ સ્પર્શે છે. જો $PQ = 16$ હોય,તો વર્તુળનો વ્યાસ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo