જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow PQR$ સંગતતા માટે હોય. જો $AB = 5, BC = 7, AC = 10$ અને $PR = 15$ હોય,તો $\Delta PQR$ ની પરિમિતિ ........ છે.

  • A
    $55$
  • B
    $44$
  • C
    $33$
  • D
    $22$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$m \angle A = m \angle R$ અને $m \angle B = m \angle Q$ છે. તો,સંગતતા $ABC \leftrightarrow \ldots$ એ સમરૂપતા છે.

$\Delta XYZ$ ના સમતલમાં $\overline{YZ}$ ને સમાંતર દોરેલી રેખા $\overline{XY}$ ના મધ્યબિંદુમાંથી પસાર થાય છે. સાબિત કરો કે આ રેખા $\overline{XZ}$ ને દુભાગે છે.

એક કાટકોણ ત્રિકોણનો કર્ણ $25 \, cm$ છે અને બાકીની બે બાજુઓમાંથી એક બાજુ બીજી બાજુ કરતાં $5 \, cm$ લાંબી છે. તો બાકીની બે બાજુઓની લંબાઈ શોધો.

Difficult
View Solution

જો આકૃતિમાં, $O$ એ બે જીવાઓ $AB$ અને $CD$ નું છેદબિંદુ છે, જેથી $OB = OD$ થાય, તો ત્રિકોણ $OAC$ અને $ODB$ કેવા છે?

$\Delta PQR$ અને $\Delta XYZ$ માં,$\angle P \cong \angle X$ અને $\angle Q \cong \angle Z$ છે. જો $PQ = 9$,$QR = 6$,$PR = 4.5$ અને $XY = 7.5$ હોય,તો $YZ$ અને $XZ$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo