સમબાજુ ત્રિકોણના તેની પોતાની સાથેના $...$ સંગતતા સમરૂપતા છે.

  • A
    બે
  • B
    ત્રણ
  • C
    છ
  • D
    ચાર

Explore More

Similar Questions

સંગતતા $ABC \leftrightarrow ZXY$ માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB = 12, BC = 8, CA = 10$ અને $ZX = 10$ હોય,તો $XY + YZ = \ldots$

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\angle B$ કાટખૂણો છે. તો,પાયથાગોરસના પ્રમેય મુજબ,$\ldots \ldots \ldots$ સાચું છે.

શું નીચેનું વિધાન સાચું છે? શા માટે?
"બે ચતુષ્કોણ સમરૂપ હોય છે,જો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય".

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle P$ અને $\angle B \cong \angle R$ છે. જો $AB = 8$,$PQ = 7.5$ અને $AC = 6$ હોય,તો $PR$ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AB} \cong \overline{AC}$ અને $\overline{AM}$ એ વેધ છે. જો $AM = 15$ અને $\Delta ABC$ ની પરિમિતિ $50$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo