$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle P$ અને $\angle B \cong \angle R$ છે. જો $AB = 8$,$PQ = 7.5$ અને $AC = 6$ હોય,તો $PR$ શોધો.

  • A
    $13$
  • B
    $12$
  • C
    $10$
  • D
    $11$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ મધ્યગા છે. જો $AB = 15$ અને $BM = 12.5$ હોય,તો $BC$ શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ છે. જો $PR = 17$ અને $PQ = 8$ હોય,તો $QR = \ldots$

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = 2.5$,$MB = 3$ અને $AN = 3.75$ હોય,તો $AC$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ મધ્યગા છે. જો $AB = 20$ અને $BC = 21$ હોય,તો $BM$ શોધો. ($.5$ માં)

વ્યાખ્યા મુજબ,બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની જરૂરી શરતો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo