$[Co(NH_3)_3(H_2O)_2Cl]Cl_2$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ડાયએક્વાક્લોરોડાયએમાઈન કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • B
    ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • C
    ક્લોરોડાયએમાઈનડાયએક્વા કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • D
    ડાયએમાઈનડાયએક્વાક્લોરો કોબાલ્ટ $(II)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણનું નામ “ડાયક્લોરિડો-બિસ-(ઈથેન-$1, 2$-ડાયએમાઈન)-પ્લેટિનમ$(IV)$ નાઈટ્રેટ" રાખી શકાય?

$[CO(NH_3)_5Cl]^{2+}$ એ કયા સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર છે?

$Fe(C_5H_5)_2$ (ફેરોસીન) નું સાચું $IUPAC$ નામ .......... થશે.

$K_3[Al(C_2O_4)_3]$ નું $IUPAC$ નામ શું છે?

$[(NH_3)_5Cr(OH)Cr(NH_3)_5]^{5+}$ માટેનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo