$116 \ g$ પદાર્થનું વિઘટન થતા $7.5 \ g$ હાઇડ્રોજન,$60 \ g$ ઓક્સિજન અને $48.5 \ g$ કાર્બન મળે છે. જો $H, O$ અને $C$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1, 16$ અને $12$ હોય,તો આ માહિતી નીચેનામાંથી કેટલા સૂત્રો સાથે સુસંગત છે?
$(A)$ $CH_3COOH$
$(B)$ $HCHO$
$(C)$ $CH_3OOCH_3$
$(D)$ $CH_3CHO$

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

એક હાઈડ્રોકાર્બન $80\%$ કાર્બન ધરાવે છે અને તેની બાષ્પઘનતા $15$ છે. તો આ હાઈડ્રોકાર્બન કયો હશે?

$20 \ g$ નાઇટ્રોજન ધરાવતા $Ca(NO_3)_2$ માં રહેલા $Ca$ નું દળ $g$ માં શોધો.

એક સંયોજનનું આણ્વીય સૂત્ર $X_4O_6$ છે. જો $10 \ g$ $X_4O_6$ માં $5.72 \ g$ $X$ હોય,તો $X$ નું પરમાણ્વીય દળ ............ $amu$ છે.

Difficult
View Solution

એક હાઇડ્રોકાર્બનમાં $C$ અને $H$ ના વજનની ટકાવારીનો ગુણોત્તર $4: 1$ છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

વેલ્ડિંગ માટેના બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તેના નાના નમૂનાને ઓક્સિજનમાં બાળતા $3.38 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.690 \, g$ પાણી મળે છે અને અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુના $10.0 \, L$ કદનું વજન ($STP$ પર માપતા) $11.6 \, g$ છે. ગણતરી કરો:
$(i)$ પ્રમાણસૂચક સૂત્ર,
$(ii)$ વાયુનું આણ્વીય દળ,અને
$(iii)$ આણ્વીય સૂત્ર.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo