Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. એક્સોપ્થેલ્મિક ગોઈટર | $I$. કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ,મૂન ફેસ,હાઈપરગ્લાયકેમિયા. |
| $B$. એક્રોમેગાલી | $II$. થાયરોઈડ અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ અને કુંઠિત વૃદ્ધિ. |
| $C$. કુશિંગ સિન્ડ્રોમ | $III$. થાયરોઈડ અંતઃસ્ત્રાવનો અતિસ્ત્રાવ,બહાર નીકળેલી આંખો. |
| $D$. ક્રેટીનિઝમ | $IV$. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો અતિસ્ત્રાવ. |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $(a)$ સોમેટોસ્ટેટીન | $(1)$ પિનિયલ ગ્રંથિ |
| $(b)$ મેલેટોનીન | $(2)$ કોર્પસ લ્યુટિયમ |
| $(c)$ આલ્ડોસ્ટેરોન | $(3)$ જરાયુ |
| $(d)$ પ્રોજેસ્ટેરોન | $(4)$ એડ્રિનલ બાહ્યક |
| $(e)$ $HCG$ | $(5)$ લેન્ગરહાન્સનાં કોષપુંજો |
| $(6)$ એડિનોહાયપોફાયસીસ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo