$\pi$ એ . . . . . . પ્રકારની સંખ્યા છે. (સંમેય,અસંમેય,પૂર્ણ સંખ્યા)

  • A
    સંમેય
  • B
    અસંમેય
  • C
    પૂર્ણ સંખ્યા
  • D
    પૂર્ણાંક

Explore More

Similar Questions

$\frac{13}{3125}$ નું દશાંશ નિરૂપણ કેવું છે?

કોઈ પણ ધન પૂર્ણાંક $n$ માટે $5^n$ નો અંતિમ અંક હંમેશા . . . . . . હોય છે.

જ્યારે $(6k+1)^2$ ને $6$ વડે ભાગવામાં આવે,ત્યારે શેષ . . . . . . મળે છે.

બહુપદી $p(x) = x^2 - 4x + 3$ માટે $\alpha + \beta$ ની કિંમત . . . . . . છે.

જો $m$ અને $n$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો ગુ.સા.અ. .......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo