$9 \ \Omega$ અવરોધ ધરાવતા તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ . . . . . . ઓહ્મ થશે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં જો બધા અવરોધો સમાન મૂલ્ય $R$ ના હોય,તો કયા બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મહત્તમ હશે?

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય $:-$

છ વાયર, દરેકનો અવરોધ $r$ છે, તેમને જોડીને એક ચતુષ્ફલક (tetrahedron) બનાવવામાં આવે છે. જ્યારે પ્રવાહ એક ખૂણામાંથી દાખલ થાય અને બીજા કોઈ ખૂણામાંથી બહાર નીકળે ત્યારે આ સંયોજનનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

નીચે આપેલા નેટવર્ક માટે $P$ અને $Q$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો છે ($\Omega$ માં)?

આપેલ પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($\text{ V}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo