$1 \ cm$ ત્રિજ્યા ધરાવતો $2 \ m$ લાંબો સળિયો,જે એક છેડેથી જડિત છે,તેને $0.8 \ radian$ જેટલો વળ (twist) આપવામાં આવે છે. ઉદ્ભવતું શીયર સ્ટ્રેન (radian માં) કેટલું હશે $:-$

  • A
    $0.002$
  • B
    $0.004$
  • C
    $0.008$
  • D
    $0.016$

Explore More

Similar Questions

$1 \text{ m}$ લંબાઈ અને $2 \text{ mm}$ ત્રિજ્યા ધરાવતો એક તાર શિરોલંબ રીતે જડિત કરેલો છે. તેના નીચેના છેડાને $45^{\circ}$ ના ખૂણે મરોડવામાં આવે છે. તો શીયરિંગ ખૂણો (angle of shear) $.....$ છે. ($^{\circ}$ માં)

શીયર મોડ્યુલસ (shear modulus) ના પરિમાણો શું છે?

ધારો કે ખૂબ જ ઓછા શીયર મોડ્યુલસ (shear modulus) ધરાવતો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતી સપાટી પર સ્થિર છે. સ્થિતિસ્થાપક બળોને કારણે તે વિકૃત થશે. બ્લોકનો આકાર કેવો હશે?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને સમાન દ્રવ્યના $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડવામાં આવે છે. નાના સળિયાનો મુક્ત છેડો એક દ્રઢ આધાર સાથે જોડાયેલ છે અને મોટા સળિયાના મુક્ત છેડાને $\theta^\circ$ જેટલો વળ (twist) આપવામાં આવે છે,તો સાંધા આગળ વળનો ખૂણો કેટલો હશે?

Difficult
View Solution

$V$ કદ ધરાવતા પદાર્થમાં શિયર સ્ટ્રેન $\phi$ ને કારણે સંગ્રહિત સ્ટ્રેન ઉર્જા કેટલી છે? (શિયર મોડ્યુલસ $\eta$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo