$1\,eV$ એટલે

  • A
    એક જુલ જેટલું
  • B
    $1.6 \times 10^{-19}\,J$
  • C
    $1\,V$
  • D
    $1.6 \times 10^{-19}\,C$

Explore More

Similar Questions

બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજ્યા $r$ અને $R$ $(R > r)$ પર કુલ વિદ્યુતભાર $Q$ એવી રીતે વિતરિત થયેલો છે કે તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે છે. તો તેમના સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

Difficult
View Solution

એક કણનું દળ ઇલેક્ટ્રોન કરતાં $400$ ગણું છે અને તેનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન કરતાં બમણો છે. તેને $5 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો કણ શરૂઆતમાં સ્થિર હોય,તો તેની અંતિમ ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

એક લાંબો,પોલો વાહક નળાકાર બીજા મોટા ત્રિજ્યાવાળા લાંબા,પોલા વાહક નળાકારની અંદર અક્ષીય રીતે રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં બંને નળાકારો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે.

$0.2 \,m$ ત્રિજ્યા ધરાવતા અને $+1 \,nC$ વીજભારિત ગોલીય વાહકથી $0.5 \,m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$(-9\ cm, 0, 0)$ અને $(9\ cm, 0, 0)$ બિંદુઓ પર મૂકેલા $7\ \mu C$ અને $-2\ \mu C$ ના બે વિદ્યુતભારોના તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા (બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo