એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. તો,$P(2 \leq X < 5) = $ . . . . . .
$X = x$$1$$2$$3$$4$$5$$6$
$P(X = x)$$K$$3K$$5K$$7K$$8K$$K$

  • A
    $\frac{3}{5}$
  • B
    $\frac{7}{25}$
  • C
    $\frac{23}{25}$
  • D
    $\frac{24}{25}$

Explore More

Similar Questions

જો $X$ એ સંભાવના વિતરણ $P(X=k) = \frac{(2k+3)c}{3^k}$, $k=0, 1, 2, \ldots, \infty$ ધરાવતો યાદચ્છિક ચલ હોય, તો $P(X=3) =$

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિધેય $P(X=j) = \frac{1}{2^j}$ જ્યાં $j = 1, 2, 3, \ldots, \infty$ હોય,તો $X$ નું વિચરણ શોધો:

પોઈસન ચલ $X$ નું વિચરણ $2$ છે. તો $P(X \geq 3) = $

એક રમતમાં,$3$ સિક્કા ઉછાળવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને બધા છાપા (heads) અથવા બધા કાંટા (tails) મળે,તો તેને $₹150$ ચૂકવવામાં આવે છે અને જો તેને એક છાપો અથવા બે છાપા મળે,તો તેણે $₹50$ ચૂકવવા પડે છે. રમત દીઠ સરેરાશ તે કેટલા રૂપિયા જીતી કે હારી શકે છે?

એક પેટીમાં $10$ પેન છે જેમાંથી $3$ ખામીયુક્ત છે. યાદચ્છિક રીતે $2$ પેનનો નમૂનો લેવામાં આવે છે અને ધારો કે $X$ એ ખામીયુક્ત પેનની સંખ્યા દર્શાવે છે. તો $X$ નું વિચરણ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo