$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા એક સીધા તારને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેની સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $M$ હોય,તો તારની લંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{M \pi}{4 I}$
  • B
    $\left[\frac{4 \pi I}{M}\right]^{\frac{1}{2}}$
  • C
    $\left[\frac{4 M \pi}{I}\right]^{\frac{1}{2}}$
  • D
    $4 \pi MI$

Explore More

Similar Questions

પ્રવાહ ધારિત નાનો લૂપ નાના ચુંબક જેવું વર્તે છે. જો $A$ તેનું ક્ષેત્રફળ હોય અને $M$ તેની ચુંબકીય મોમેન્ટ હોય,તો લૂપમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

$l$ લંબાઈના એક અવાહક પાતળા સળિયા પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\rho(x) = \rho_0 \frac{x}{l}$ છે. આ સળિયાને ઉગમબિંદુ $(x = 0)$ માંથી પસાર થતી અને સળિયાને લંબ એવી ધરી પર ફેરવવામાં આવે છે. જો સળિયો પ્રતિ સેકન્ડ $n$ પરિભ્રમણ કરતો હોય,તો સળિયાની સમય-સરેરાશ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$m$ દળ અને $Q$ વીજભાર ધરાવતો એક કણ $v$ ઝડપથી $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે તેની ચુંબકીય મોમેન્ટ $\mu$ છે. જો કણનું દળ બમણું કરવામાં આવે અને તે જ વર્તુળાકાર પથ પર તે જ ઝડપથી ગતિ ચાલુ રાખે, તો ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$r$ ત્રિજ્યા અને $n$ આંટા ધરાવતી વિદ્યુતપ્રવાહ $(i)$ ધારિત વર્તુળાકાર કોઈલની ચુંબકીય મોમેન્ટ કેવી રીતે બદલાય છે?

$A$ ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ $(M)$ કેટલી હશે? $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિએબિલિટી})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo