$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સળિયાને $T^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને લંબાઈમાં વિસ્તરણ થતું અટકાવવા માટે જરૂરી બળ કેટલું હશે? $[Y=$ સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ,$\alpha=$ રેખીય પ્રસરણાંક $]$

  • A
    $\frac{Y A \alpha T}{(1-\alpha T)}$
  • B
    $\frac{Y A \alpha T}{(1+\alpha T)}$
  • C
    $\frac{(1-\alpha T)}{Y A \alpha T}$
  • D
    $\frac{(1+\alpha T)}{Y A \alpha T}$

Explore More

Similar Questions

તાર $A$ અને $B$ ના દ્રવ્યના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $1: 4$ છે,જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $1: 3$ છે. જો બંને તાર પર સમાન ભાર લાગુ કરવામાં આવે,તો તાર $A$ અને $B$ માં ઉત્પન્ન થતા વિસ્તરણનો ગુણોત્તર કેટલો હશે? [ધારો કે તાર $A$ અને $B$ ની લંબાઈ સમાન છે].

રબરનો યંગ મોડ્યુલસ $10^4 \ N/m^2$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $2 \ cm^2$ છે. જો તેની લંબાઈ પર $2 \times 10^5 \ dynes$ જેટલું બળ લગાડવામાં આવે,તો તેની પ્રારંભિક લંબાઈ $L$ કેટલી થશે?

જ્યારે ધાતુના તાર પર અનુક્રમે $T_1$ અને $T_2$ જેટલું તણાવ બળ લગાડવામાં આવે છે, ત્યારે તેની લંબાઈ $L_1$ અને $L_2$ માલૂમ પડે છે. તારની મૂળભૂત લંબાઈ કેટલી હશે?

$V$ જેટલા નિશ્ચિત કદના તાંબાને $l$ લંબાઈના તારમાં ખેંચવામાં આવે છે. જ્યારે આ તાર પર અચળ બળ $F$ લગાડવામાં આવે છે,ત્યારે તારમાં ઉદ્ભવતું વિસ્તરણ $\Delta l$ છે. નીચેનામાંથી કયો આલેખ સીધી રેખા દર્શાવે છે?

એક સ્ટીલના સળિયાની ત્રિજ્યા $10 \,mm$ અને લંબાઈ $1.0 \,m$ છે. એક બળ તેને તેની લંબાઈની દિશામાં ખેંચે છે અને $0.32 \%$ જેટલી વિકૃતિ (strain) ઉત્પન્ન કરે છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11} \,N/m^2$ છે. સળિયાને ખેંચતા બળનું મૂલ્ય $kN$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo