એક કણ અચળ ઝડપ અને કેન્દ્રગામી પ્રવેગ '$a$' સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે. જો ઝડપ બમણી કરવામાં આવે,તો ફેરફાર પછી અને પહેલા તેના પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3$:$1$
  • B
    $1$:$4$
  • C
    $2$:$1$
  • D
    $4$:$1$

Explore More

Similar Questions

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r_{1}$ અને $r_{2}$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેમની કોણીય ઝડપ $\omega_{1}$ અને $\omega_{2}$ એવી છે કે તેઓ બંને એક પરિભ્રમણ સમાન સમય $t$ માં પૂર્ણ કરે છે. $m_{1}$ ની રેખીય ઝડપ અને $m_{2}$ ની રેખીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

એક પદાર્થ $15 \ cm$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તે વર્તુળાકાર પથ પરના એક બિંદુથી શરૂઆત કરે છે અને $3 \ s$ માં વ્યાસના બીજા છેડે પહોંચે છે. પદાર્થની કોણીય ઝડપ $rad/s$ માં કેટલી હશે?

એક કણ $25\, cm$ ત્રિજ્યાના વર્તુળમાં પ્રતિ સેકન્ડ બે પરિભ્રમણ કરે છે. તો કણનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

$m$ દળ ધરાવતો એક પદાર્થ સમાન કોણીય વેગ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. પદાર્થની ગતિ માટે શું અચળ રહે છે?

એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર $v$ રેખીય વેગ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરી રહ્યો છે. રેખીય વેગ $v$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo