$0.5 \ kg$ દળ ધરાવતો પદાર્થ એક દોરી સાથે જોડાયેલ છે જે $10 \ cycle/min$ ની કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ગતિ કરે છે. ત્રિજ્યા અચળ રાખીને,કોણીય ઝડપ વધારીને $\omega$ કરવાથી દોરીમાં તણાવ $4$ ગણો કરવામાં આવે છે. તો તે દળ માટે $\omega$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{3} \ cycle/s$
  • B
    $\frac{1}{2} \ cycle/s$
  • C
    $\frac{1}{5} \ cycle/s$
  • D
    $\frac{1}{4} \ cycle/s$

Explore More

Similar Questions

ધારો કે એક પ્રોટોન $1 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $4 \times 10^{-12} \,N$ ના કેન્દ્રત્યાગી બળ હેઠળ ભ્રમણ કરી રહ્યો છે. જો પ્રોટોનનું દળ $1.6 \times 10^{-27} \,kg$ હોય, તો તેની કોણીય ઝડપ કેટલી હશે?

$600 \,rpm$ પર ફરતી ગ્રામોફોન ડિસ્ક પર કેન્દ્રથી $0.1 \,m$ દૂર મૂકેલા $0.1 \,kg$ વજનના સિક્કા પર લાગતું કેન્દ્રગામી બળ શોધો.

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરી રહ્યો છે. તેનું કોણીય વેગમાન $L$ છે. કણ પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું હશે?

સાયકલ સવાર વળાંક લેતી વખતે અંદરની તરફ નમે છે,જ્યારે કારમાં બેઠેલો મુસાફર તે જ વળાંક લેતી વખતે બહારની તરફ ફેંકાય છે. તેનું કારણ શું છે?

$5\, kg$ દળ ધરાવતો એક પદાર્થ $1\, m$ ત્રિજ્યાના વર્તુળમાં $2\, rad/s$ ના કોણીય વેગથી ગતિ કરે છે. કેન્દ્રગામી બળ ......... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo