$5\, kg$ દળ ધરાવતો એક પદાર્થ $1\, m$ ત્રિજ્યાના વર્તુળમાં $2\, rad/s$ ના કોણીય વેગથી ગતિ કરે છે. કેન્દ્રગામી બળ ......... $N$ છે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

એક સળિયા $(AB)$ ને હલકા દોરડા $(AC)$ નો ઉપયોગ કરીને એક નિશ્ચિત બિંદુ $(C)$ સાથે જોડવામાં આવ્યો છે. સળિયાનો બીજો છેડો $(B)$ અવગણ્ય ઘર્ષણ ધરાવતા બરફ પર રહેલો છે અને તંત્ર સ્થિર સ્થિતિમાં છે. નીચેનામાંથી કઈ આ તંત્રની સંતુલન સ્થિતિ હોઈ શકે છે?

એક મોટરસાઇકલ $R$ ત્રિજ્યા ધરાવતા ઓવરબ્રિજ પર ગતિ કરી રહી છે. ડ્રાઇવર અચળ ઝડપ $v$ જાળવી રાખે છે. જેમ જેમ મોટરસાઇકલ ઓવરબ્રિજ પર ઉપર ચઢે છે,તેમ તેના પર લાગતું લંબબળ

એક કણ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં લીસી આંતરિક સપાટી ધરાવતી શંકુ આકારની ગળણીમાં $v = 0.5 \text{ m/s}$ ની ઝડપે ગતિ કરે છે. ગળણીના શિરોબિંદુથી વર્તુળના સમતલની ઊંચાઈ $h$ કેટલી હશે ($\text{ cm}$ માં)? (ગુરુત્વપ્રવેગ, $g = 10 \text{ m/s}^2$)

સાયકલ સવાર વળાંક લેતી વખતે અંદરની તરફ નમે છે,જ્યારે કારમાં બેઠેલો મુસાફર તે જ વળાંક લેતી વખતે બહારની તરફ ફેંકાય છે. તેનું કારણ શું છે?

એક છેડે બાંધેલી ' $\ell$ ' લંબાઈની દોરીના બીજા છેડે 'm' દળ લટકાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દોરી સ્થિર છેડામાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષની આસપાસ $\frac{3}{\pi}$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ '$T$' કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo