એક બાળક હિંચકા પર બેઠો છે જે $S.H.M$ કરે છે. જમીનથી તેની ન્યૂનતમ અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $0.75 \,m$ અને $2 \,m$ છે. તેની મહત્તમ ઝડપ કેટલી હશે? $\left[g=10 \,m/s^2\right]$

  • A
    $\sqrt{1.25} \,m/s$
  • B
    $\sqrt{12.5} \,m/s$
  • C
    $5 \,m/s$
  • D
    $25 \,m/s$

Explore More

Similar Questions

એક સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. હવે તેના આધારબિંદુને $y = kt^2$ સમીકરણ મુજબ ઉપરની તરફ ગતિ કરાવવામાં આવે છે,જ્યાં $k = 1\,m/s^2$ છે. જો નવો આવર્તકાળ $T_2$ હોય,તો ગુણોત્તર $\frac{T_1^2}{T_2^2}$ કેટલો થશે?

$50 \ cm$ લાંબુ સાદું લોલક એક ગાડીની છત પરથી લટકાવેલું છે,જે સમક્ષિતિજ દિશામાં $\sqrt{3} \ g \ m/s^2$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. લોલકના તેના સંતુલન સ્થાનની આસપાસના નાના દોલનોનો આવર્તકાળ $.... \ s$ છે $\left(g=\pi^2 \ m/s^2\right):-$

બે સાદા લોલકના દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર $3: 4$ છે,તો તેમની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

એક સાદા લોલકના ગોળાનું દળ $m$ છે અને તે $a$ કંપવિસ્તાર સાથે દોલનો કરે છે. જો લોલકની લંબાઈ $L$ હોય,તો દોરીમાં મહત્તમ તણાવ કેટલું હશે? (આપેલ છે: $\cos 0^{\circ}=1, g=$ ગુરુત્વપ્રવેગ)

$1\, m$ લંબાઈ અને $2\, cm$ કંપનવિસ્તાર ધરાવતા સાદા લોલકનો આવર્તકાળ $5\, s$ છે. જો કંપનવિસ્તાર $4\, cm$ કરવામાં આવે,તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo