$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $m$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્ત રીતે દોલનો કરે છે. તેના અંતિમ સ્થાન પર,તેની સ્થિતિ ઊર્જા કેટલી હશે? ($g$ એ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે)

  • A
    $\frac{m g A^{2}}{2 L}$
  • B
    $\frac{m g A^{2}}{L}$
  • C
    $\frac{m g A}{L}$
  • D
    $\frac{m g A}{2 L}$

Explore More

Similar Questions

એક સાદા લોલક માટે જે $SHM$ કરે છે,$t=0$ સમયે,ગોળો મધ્યમાન સ્થાને નથી. દોરીમાં તણાવ $(T)$ અને સમય $(t)$ વચ્ચે દોરવામાં આવેલ આલેખ કયો છે?

$100\,cm$ લંબાઈ અને $250\,g$ દળ ધરાવતું સાદું લોલક $10\,cm$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ ($S$.$H$.$M$.) કરે છે. દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ મળે છે. $x$ નું મૂલ્ય $..........$ છે.

''નાના સ્થાનાંતર માટે મધ્યમાન સ્થાનથી સાદા લોલકની ગતિ એ સરળ આવર્ત ગતિ છે'' - આ વિધાન સમજાવો.

જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે લિફ્ટની અંદર રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે,તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?

બે સાદા લોલક આપેલા છે: પ્રથમ લોલકનું દળ $M_1$ અને લંબાઈ $L_1$ છે,અને બીજા લોલકનું દળ $M_2$ અને લંબાઈ $L_2$ છે. જો $M_1 = M_2$ અને $L_1 = 2L_2$ હોય,અને બંનેની કંપન ઉર્જા સમાન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo