$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતા $n$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. પ્રતિબિંબ અંતર કેટલું હશે?

  • A
    $f(n+1)$
  • B
    $f(n-1)$
  • C
    $\frac{f}{n+1}$
  • D
    $\frac{f}{n-1}$

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં,વસ્તુના સ્થાન $(u)$ અને પ્રતિબિંબના સ્થાન $(v)$ માટે માપપટ્ટીના લઘુત્તમ માપક્રમ અનુક્રમે $\Delta u$ અને $\Delta v$ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં થતી ત્રુટિ કેટલી હશે?

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $f/2$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ કેવું હશે?

Difficult
View Solution

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $10 \ cm$ અને $30 \ cm$ અંતરે બે વસ્તુઓ $P$ અને $Q$ મૂકવામાં આવી છે. $P$ અને $Q$ ના પ્રતિબિંબ માટે સાચો વિકલ્પ કયો છે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. હવે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે, તો લેન્સ:

$(i)$ જો કાચના લેન્સ માટે $f=0.5 \,m$ હોય,તો લેન્સનો પાવર કેટલો થાય?
$(ii)$ દ્વિ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $10 \,cm$ અને $15 \,cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12 \,cm$ છે. તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
$(iii)$ એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $20 \,cm$ છે. પાણીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (પાણીનો વક્રીભવનાંક $= 1.33$,કાચનો વક્રીભવનાંક $= 1.5$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo