પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી આપાતકોણ $(i)$ એ નિર્ગમનકોણ $(e)$ જેટલો થાય. નિર્ગમનકોણ એ પ્રિઝમના ખૂણાના $\left(\frac{3}{4}\right)$ ગણો છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $20$
  • B
    $30$
  • C
    $39$
  • D
    $45$

Explore More

Similar Questions

લાલ અને જાંબલી રંગના બે કિરણોને અલગ-અલગ પ્રિઝમ (પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ છે) માંથી પસાર કરવામાં આવે છે. લઘુત્તમ વિચલનની સ્થિતિમાં,વક્રીભવનનો ખૂણો કેટલો હશે?

જો પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય કે જેથી આપાતકોણ અને નિર્ગમનકોણ બંને પ્રિઝમના ખૂણાના $70 \%$ હોય, તો વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક કિરણ $60^\circ$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી લઘુત્તમ વિચલનની સ્થિતિમાં પસાર થાય છે અને $30^\circ$ નું વિચલન અનુભવે છે. પ્રિઝમ પર આપાતકોણ કેટલો હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ $......^{\circ}$ છે. $\left(\cos 41^{\circ}=0.75\right)$

Difficult
View Solution

પીળા પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન થાય છે જે લઘુત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. જો $i_1$ અને $i_2$ એ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ દર્શાવતા હોય,તો ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo