જો $A = \begin{bmatrix} 0 & 3 \\ 2 & 0 \end{bmatrix}$ અને $A^{-1} = \lambda (adj(A))$ હોય,તો $\lambda = $

  • A
    $\frac{-1}{6}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{-1}{3}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 1 & -\tan(\theta/2) \\ \tan(\theta/2) & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 1 & \tan(\theta/2) \\ -\tan(\theta/2) & 1 \end{bmatrix}$ હોય, તો $A^{-1}B$ કોના બરાબર છે?

જો $A = \begin{bmatrix} \cos \alpha & \sin \alpha \\ -\sin \alpha & \cos \alpha \end{bmatrix}$ અને $A \text{ adj } A = \begin{bmatrix} k & 0 \\ 0 & k \end{bmatrix}$ હોય,તો $k$ ની કિંમત શું થાય :-

જો $A$ એ એક ચોરસ શ્રેણિક હોય જે સમીકરણ $A^2 - 5A + 7I = 0$ નું સમાધાન કરે છે,જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને $0$ એ સમાન કક્ષાનો શૂન્ય શ્રેણિક છે,તો $A^{-1} = $

જો $A$ અને $B$ સમાન કક્ષાના વ્યસ્ત શ્રેણિકો હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

યોગ્ય કક્ષાના બે વ્યસ્ત શ્રેણિકો $A$ અને $B$ માટે,$(AB)^{-1}$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo