$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક તકતી (disc) ની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આ તકતીને ઓગાળીને એક નક્કર ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો તેના વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{I}{5}$
  • B
    $\frac{I}{6}$
  • C
    $\frac{I}{32}$
  • D
    $\frac{I}{64}$

Explore More

Similar Questions

$P_4O_6$ માં એક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

$\int_0^1 {{{\tan }^{ - 1}}\left( {\frac{{2x - 1}}{{1 + x - {x^2}}}} \right)} \,dx$ નું મૂલ્ય શોધો.

જો $x$ એ સમીકરણ $\sqrt{2x+1} - \sqrt{2x-1} = 1$ નો ઉકેલ હોય,જ્યાં $x \geq \frac{1}{2}$,તો $\sqrt{4x^2-1}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું દહન પર કાળી જ્યોત આપે છે?

નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા બંધ સમાન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo