$27^{\circ} C$ તાપમાને $A$ ક્ષેત્રફળ ધરાવતી એક કાળી લંબચોરસ સપાટી પ્રતિ સેકન્ડ $E$ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો લંબાઈ અને પહોળાઈને તેમના પ્રારંભિક મૂલ્યના $1/3$ ગણા કરવામાં આવે અને તાપમાન વધારીને $327^{\circ} C$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જા કેટલી થશે?

  • A
    $2 E / 9$
  • B
    $E / 9$
  • C
    $16 E / 9$
  • D
    $4 E / 9$

Explore More

Similar Questions

$127^{\circ}\text{C}$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થની $8 \text{ cm} \times 4 \text{ cm}$ ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટી $E$ જેટલા દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સપાટીની લંબાઈ અને પહોળાઈ બંનેને અડધી કરવામાં આવે અને તાપમાન વધારીને $327^{\circ}\text{C}$ કરવામાં આવે,તો ઉર્જા ઉત્સર્જનનો દર કેટલો થશે?

સમાન દ્રવ્યના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $1 \ m$ અને $4 \ m$ છે અને તાપમાન $4000 \ K$ અને $2000 \ K$ છે. પ્રથમ ગોળા દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જા

જો એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો ઉત્સર્જિત વિકિરણ કેટલા ગણું વધશે?

જ્યારે આસપાસનું તાપમાન $300 \ K$ હોય ત્યારે $600 \ K$ અને $900 \ K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/16$ માં)?

$2000 K$ તાપમાને લેમ્પના ફિલામેન્ટ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા $Js^{-1}$ માં શોધો. પૃષ્ઠનું ક્ષેત્રફળ $5.0 \times 10^{-5} m^{2}$,સાપેક્ષ ઉત્સર્જક્તા $0.85$ અને $\sigma = 5.7 \times 10^{-8} W m^{-2} K^{-4}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo