$400 \ Hz$ ની આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ $336 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. $60^{\circ}$ ના કળા તફાવતે રહેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું હશે ($m$ માં)?

  • A
    $0.14$
  • B
    $0.21$
  • C
    $0.24$
  • D
    $0.28$

Explore More

Similar Questions

જો તરંગનું સમીકરણ $y = 3 \cos \left( \frac{x}{4} - 10t - \frac{\pi}{2} \right)$ હોય,તો માધ્યમના કણનો મહત્તમ વેગ કેટલો થાય?

તરંગનું સમીકરણ $y = 0.07 \sin (12\pi x - 3000\pi t)$ આપેલ છે. જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે,તો સાચું વિધાન કયું છે?

એક તરંગ $Y = 3 \sin 2 \pi \left( \frac{t}{0.04} - \frac{x}{0.01} \right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $Y$ એ $cm$ માં છે. તરંગની આવૃત્તિ અને મહત્તમ પ્રવેગ કેટલો હશે? $(\pi^2 = 10)$

તરંગ ગતિ $y = a \sin (kx - \omega t)$ માં,$y$ શું દર્શાવી શકે છે?

હાર્મોનિક ટ્રાવેલિંગ વેવ $y = 5 \cos 2\pi (10t - 0.008x + 3.5)$ માટે,જ્યાં $x$ અને $y$ સેમી $(cm)$ માં છે અને $t$ સેકન્ડમાં છે. નીચે આપેલા અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેના દોલિત ગતિના કળા તફાવત (phase difference) શોધો:
$(a)$ $4 \ m$
$(b)$ $0.5 \ m$
$(c)$ $\frac{\lambda}{2}$
$(d)$ $\frac{3\lambda}{4}$ (કોઈ ચોક્કસ સમયે)
$(e)$ $x = 100 \ cm$ પર રહેલા કણ માટે $t = T \ s$ અને $t = 5 \ s$ સમયે કળા તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo