$0.02 \ kg$ દળની એક ગોળી $250 \ ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરીને $0.23 \ kg$ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે,જે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. અથડામણ પછી,બ્લોક અને ગોળી સાથે ગતિ કરે છે અને $40 \ m$ અંતર કાપ્યા પછી સ્થિર થઈ જાય છે. ખરબચડી સપાટીનો સરકતો ઘર્ષણાંક શોધો. ($g = 9.8 \ ms^{-2}$ લો)

  • A
    $0.75$
  • B
    $0.61$
  • C
    $0.51$
  • D
    $0.3$

Explore More

Similar Questions

$N$ આંટા ધરાવતી બે કોઈલનું અન્યોન્ય પ્રેરકત્વ $M$ હેન્રી છે. જો એક કોઈલમાં વહેતો $I$ એમ્પીયરનો પ્રવાહ $t$ સેકન્ડમાં શૂન્ય કરવામાં આવે,તો બીજી કોઈલમાં પ્રતિ આંટો ઉદ્ભવતું $emf$ (વોલ્ટમાં) કેટલું હશે?

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,એક કોષ માટે સંતુલન લંબાઈ $240 \ cm$ છે. જ્યારે કોષ સાથે સમાંતરમાં $2 \ \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે સંતુલન લંબાઈ $120 \ cm$ થાય છે. કોષનો આંતરિક અવરોધ ................. $\Omega$ છે.

$(-1, 2, 3)$ માંથી પસાર થતું અને જેનો અભિલંબ યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તેવું સમતલ કયું છે?

$PhCHO$ અને $HCHO$ ના મિશ્રણને $NaOH$ સાથે પ્રક્રિયા કરાવતા,કેનિઝારો પ્રક્રિયામાં શું થાય છે?

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo