$2 \text{ cm}$ બાજુ ધરાવતા નિયમિત ષટ્કોણ આકારના તારમાંથી $4 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. ષટ્કોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $4 \sqrt{3} \times 10^{-5} \text{ T}$
  • B
    $8 \sqrt{3} \times 10^{-5} \text{ T}$
  • C
    $\sqrt{3} \times 10^{-5} \text{ T}$
  • D
    $6 \sqrt{3} \times 10^{-5} \text{ T}$

Explore More

Similar Questions

$10 \, cm$ બાજુ ધરાવતી, $50$ આંટાવાળી અને $I$ (એમ્પીયર) વિદ્યુતપ્રવાહ વહેતી ષટ્કોણાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ($\frac{\mu_{0} I}{\pi}$ ના એકમમાં) કેટલું હશે ($\sqrt{3}$ માં)?

$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત લૂપની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો,જે કેન્દ્રથી $x$ અંતરે આવેલું છે.

$0.1 \, A$ નો વિદ્યુતપ્રવાહ $100$ આંટા ધરાવતી અને $5 \, cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલમાંથી વહે છે. કોઈલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \, Wb/A \cdot m)$

$R$ ત્રિજ્યા ધરાવતું પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું તેના કેન્દ્રથી $x$ અંતરે આવેલા અક્ષીય બિંદુ $P$ પર $B_1$ અને તેના કેન્દ્ર પર આવેલા બિંદુ $Q$ પર $B_2$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો $B_2 = 8B_1$ હોય, તો $x$ નું મૂલ્ય શોધો.

બાયોટ-સાવર્ટના નિયમ અને કુલંબના નિયમ વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo