સીધી રેખામાં ગતિ કરતો એક વિદ્યુતભારિત કણ $4 \ mT$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે પ્રવેશ કરે છે. જો વિદ્યુતભારિત કણનો વિશિષ્ટ વિદ્યુતભાર $8 \times 10^7 \ C \ kg^{-1}$ હોય,તો ચુંબકીય ક્ષેત્રમાં કણનો કોણીય વેગ કેટલો હશે?

  • A
    $64 \times 10^4 \ rad \ s^{-1}$
  • B
    $32 \times 10^4 \ rad \ s^{-1}$
  • C
    $16 \times 10^4 \ rad \ s^{-1}$
  • D
    $48 \times 10^4 \ rad \ s^{-1}$

Explore More

Similar Questions

જ્યારે $\vec{v}$ વેગ સાથે ગતિ કરતો વીજભારિત કણ $\vec{B}$ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે,ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી. આનો અર્થ એ છે કે

એક પ્રોટોન અને $\alpha$-કણ ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગથી લંબરૂપે દાખલ થાય છે. જો પ્રોટોન $5$ પરિભ્રમણ પૂર્ણ કરવા માટે $25 \mu \text{sec}$ સમય લેતો હોય,તો $\alpha$-કણનો આવર્તકાળ $\mu \text{sec}$ માં કેટલો થાય?

$q$ વીજભાર ધરાવતો એક કણ સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ (અંદરની તરફ) ધરાવતા વિસ્તારમાં પ્રવેશે છે અને $y$ અંતર કાપ્યા પછી $x$ જેટલું વિચલિત થાય છે. કણના વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = 2\hat{i} + 3\hat{j} + 4\hat{k}$ માં એક ક્ષણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ $\vec{a} = x\hat{i} - 2\hat{j} + \hat{k}$ છે. $x$ નું મૂલ્ય શોધો.

બે અનંત લંબાઈના સીધા તાર $A$ અને $B$, જે દરેકમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે, તેમને અનુક્રમે $x$ અને $y$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. તાર $A$ અને $B$ માં વિદ્યુતપ્રવાહ અનુક્રમે $-\hat{i}$ અને $\hat{j}$ દિશામાં વહે છે. $r = d(\hat{i} + \hat{j})$ સ્થાન પરથી $v = v\hat{i}$ વેગથી ગતિ કરતા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo